આકસ્મિક પાક આયોજન ૨૦૨૦ઓર્ગેનીક કોર્નર
પિયત સુવિધાઓ વિષે

પિયત સુવિધાઓ વિષે જાણો

આ યોજના દ્વારા ખેડુતોને પિયત માટે નીચે પ્રમાણેના લાભ મળી શકે.

નવાકુવા ૫થરાળજમીન (૪મી X ર૦મી.)

ખર્ચના ૭૫ ટકા અથવા રૂ.૫૩,ર૫૦/- બે માંથી જે ઓછું હોયતે. (એજીઆર- ૩ યોજનામાં કોલ્ધા અને કથોડી માટે ખર્ચના ૯૦ ટકા, રૂ.૬૩૯૦૦/- ની મર્યાદામાં હોવી જોઈએ )
એજીઆર-૨,૩ અને ૪ યોજના વિષે જાણો.

નવાકુવા ૫થરાળજમીન (૪મી. X ૧૫મી.)

ખર્ચના ૭૫ટકા અથવા રૂ.૩ર,ર૫૦/- બે માંથી જે ઓછું હોયતે. (એજીઆર- ૩ યોજનામાં કોલ્ધા અને કાથોડી માટે ખર્ચના ૯૦ ટકા, રૂ.. ૩૮૭૦૦/- ની મર્યાદામાં હોવી જોઈએ )
એજીઆર-૨,૩ અને ૪ યોજના વિષે જાણો.

નવાકુવા એલ્યુવીઅલવિસ્તાર

૧. (ર.૫મી.Xર૦મી.)

ખર્ચના ૭૫ ટકા અથવા રૂ.૩ર,ર૫૦/- ની મર્યાદામાં હોવી જોઈએ
એજીઆર-૨ યોજના વિષે જાણો.

૨. (૪ મીX ૧૨.૫મી.)

ખર્ચના ૭૫ ટકા અથવા રૂ.૩ર,ર૫૦/- ની મર્યાદામાં હોવી જોઈએ
એજીઆર-૨ યોજના વિષે જાણો.

૩. (૫મીX૧૦મી.)

ખર્ચના ૭૫ ટકા અથવા રૂ.૩ર,ર૫૦/- ની મર્યાદામાં હોવી જોઈએ
એજીઆર-૨ યોજના વિષે જાણો.

૪.નિયત મા૫ કરતાં ઓછા મા૫ના કુવા

ખર્ચના૭૫ટકાઅથવારૂ.૧૯૫૦૦/-ની મર્યાદામાં હોવી જોઈએ
એજીઆર-૨ યોજના વિષે જાણો.

નવાકુવા એલ્યુવીઅલવિસ્તાર

૧. (ર.૫મી.Xર૦મી.)

ખર્ચના ૭૫ ટકા અથવા રૂ.૩૭૫૦૦/- ની મર્યાદામાં હોવી જોઈએ (એજીઆર - ૩ યોજનામાં કોલ્ધા અને કાથોડી માટે ખર્ચના ૯૦ ટકા, રૂ. . ૪૫૦૦૦/- ની મર્યાદામાં હોવી જોઈએ )
એજીઆર-૨,૩ અને ૪ યોજના વિષે જાણો.

ર. (૪મી. X૧ર.૫મી.)

ખર્ચના ૭૫ ટકા અથવા રૂ.૩૭૫૦૦/- ની મર્યાદામાં હોવી જોઈએ (એજીઆર - ૩ યોજનામાં કોલ્ધા અને કાથોડી માટે ખર્ચના ૯૦ ટકા, રૂ. . ૪૫૦૦૦/- ની મર્યાદામાં હોવી જોઈએ )
એજીઆર-૨,૩ અને ૪ યોજના વિષે જાણો.

૩. (૫મીX૧૦મી.)

ખર્ચના ૭૫ ટકા અથવા રૂ.૩૭૫૦૦/- ની મર્યાદામાં હોવી જોઈએ (એજીઆર - ૩ યોજનામાં કોલ્ધા અને કાથોડી માટે ખર્ચના ૯૦ ટકા, રૂ. . ૪૫૦૦૦/- ની મર્યાદામાં હોવી જોઈએ )
એજીઆર-૨,૩ અને ૪ યોજના વિષે જાણો.

૪. નિયત મા૫ કરતાં ઓછા મા૫ના કુવા

ખર્ચના ૭૫ ટકા અથવા રૂ. ૧૯૫૦૦/- ની મર્યાદામાં હોવી જોઈએ (એજીઆર - ૩ યોજનામાં કોલ્ધા અને કાથોડી માટે ખર્ચના ૯૦ ટકા, રૂ. . ૨૩૪૦૦/- ની મર્યાદામાં હોવી જોઈએ )
એજીઆર-૨,૩ અને ૪ યોજના વિષે જાણો.

અન્ડર ગ્રાઉન્ડ પાઈ૫ લાઈન (આરસીસી)

૫થરાળ જમીન (૧૫સે.મી X ૧૫૦મી.)

ખર્ચના ૭૫ ટકા અથવા રૂ.૯,૦૦૦/- મર્યાદમાં. (એજીઆર - ૩ યોજનામાં કોલ્ધા અને કથોડી માટે ખર્ચના ૯૦ ટકા, રૂ. ૧૦૯૫૦/- ની મર્યાદામાં હોવી જોઈએ )
એજીઆર-૨,૩ અને ૪ યોજના વિષે જાણો.

એલ્યુવીઅલવિસ્તાર (૧૫સે.મી. X ર૦૦મી.)

ખર્ચના૭૫ટકાઅથવારૂા.૧ર,૩૦૦/- ની મર્યાદામાં હોવી જોઈએ . (એજીઆર - ૩ યોજનામાં કોલ્ધા અને કથોડી માટે ખર્ચના ૯૦ ટકા, રૂ. ૧૪૭૬૦/- ની મર્યાદામાં હોવી જોઈએ )
એજીઆર-૨,૩ અને ૪ યોજના વિષે જાણો.

અન્ડરગ્રાઉન્ડપાઈ૫લાઈન (પીવીસી)

૫થરાળજમીન (૧૧૦મી. મી. X ૧૫૦મી.)

ખર્ચના ૭૫ટકા અથવા રૂ.૧૦,૭૦૦/- ની મર્યાદામાં હોવી જોઈએ . (એજીઆર - ૩ યોજનામાં કોલ્ધા અને કથોડી માટે ખર્ચના ૯૦ ટકા, રૂ. ૧૨૮૨૫/- ની મર્યાદામાં હોવી જોઈએ )
એજીઆર-૨,૩ અને ૪ યોજના વિષે જાણો.

૫થરાળજમીન (૯૦મી.મી. X ૧૫૦મી.)

ખર્ચના ૭૫ટકા અથવા રૂ.૮,૪૫૦/-ની મર્યાદામાં હોવી જોઈએ . (એજીઆર - ૩ યોજનામાં કોલ્ધા અને કથોડી માટે ખર્ચના ૯૦ ટકા, રૂ. ૧૦,૧૨૫/- ની મર્યાદામાં હોવી જોઈએ )
એજીઆર-૨,૩ અને ૪ યોજના વિષે જાણો.

એલ્યુવીઅલવિસ્તાર (૧૧૦મી.મી. X ર૦૦મી.)

ખર્ચના ૭૫ટકા અથવા રૂ.૧૪,ર૫૦/-ની મર્યાદામાં હોવી જોઈએ . (એજીઆર - ૩ યોજનામાં કોલ્ધા અને કથોડી માટે ખર્ચના ૯૦ ટકા, રૂ.૧૭,૧૦૦/- ની મર્યાદામાં હોવી જોઈએ )

એલ્યુવીઅલવિસ્તાર (૯૦મી.મી. X ર૦૦મી.)

ખર્ચના ૭૫ ટકા અથવા રૂ.૧૧,ર૫૦/-ની મર્યાદામાં હોવી જોઈએ . (એજીઆર - ૩ યોજનામાં કોલ્ધા અને કથોડી માટે ખર્ચના ૯૦ ટકા, રૂ. ૧૩,૫૦૦/- ની મર્યાદામાં હોવી જોઈએ )
એજીઆર-૨,૩ અને ૪ યોજના વિષે જાણો.

ઉત્ફોટનઅનેસારકામ

૭૫ ટકા લેખેદરદીઠરૂ. ૩૮/- ની મર્યાદામાં હોવી જોઈએ . (એજીઆર - ૩ યોજનામાં કોલ્ધા અને કથોડી માટે ખર્ચના ૯૦ ટકા, રૂ. ૪૫/- ની મર્યાદામાં હોવી જોઈએ )
એજીઆર-૨,૩ અને ૪ યોજના વિષે જાણો.

ખુલ્લી પાઇપ લાઇન

૫૦૦ પ્રતિ હે. ૨ હેકટરની મર્યાદામાં હોવી જોઈએ
એજીઆર-૨ યોજના વિષે જાણો.

૨ હેકટરની મર્યાદામાં હોવી જોઈએ .એજીઆર-૨,૩ અને ૪ યોજના વિષે જાણો.

૦૦૦/- ની મર્યાદામાં હોવી જોઈએ .આઈસોપામ યોજના વિષે જાણો.

ઓઇલ એંજિન -૩.૦ થી ૩.૫ હો.પા.

૭૦૦ ની મર્યાદામાં હોવી જોઈએ .(એજીઆર - ૩ યોજનામાં કોલ્ધા અને કથોડી માટે ખર્ચના ૯૦ ટકા, રૂ. ૧૦,૪૫૦/- ની મર્યાદામાં હોવી જોઈએ )એજીઆર-૨,૩ અને ૪ યોજના વિષે જાણો.

૫.૦ હો.પા.

૦૦૦ નીમર્યાદામાં હોવી જોઈએ .(એજીઆર - ૩ યોજનામાં કોલ્ધા અને કથોડી માટે ખર્ચના ૯૦ ટકા, રૂ. . ૧૪, ૦૦૦ નીમર્યાદામાં હોવી જોઈએ .(એજીઆર - ૩ યોજનામાં કોલ્ધા અને કથોડી માટે ખર્ચના ૯૦ ટકા, રૂ. . ૧૪,૪૦૦/- ની મર્યાદામાં હોવી જોઈએ )
એજીઆર-૨,૩ અને ૪ યોજના વિષે જાણો.

૭.૫ થી ૮.૦ હો.પા.

૫૦૦ ની મર્યાદામાં હોવી જોઈએ .(એજીઆર - ૩ યોજનામાં કોલ્ધા અને કથોડી માટે ખર્ચના ૯૦ ટકા, રૂ. ૧૬,૨૦૦/- ની મર્યાદામાં હોવી જોઈએ )
એજીઆર-૨,૩ અને ૪ યોજના વિષે જાણો.

૧૦.૦ હો.પા.

૮૭૫ ની મર્યાદામાં હોવી જોઈએ .(એજીઆર - ૩ યોજનામાં કોલ્ધા અને કથોડી માટે ખર્ચના ૯૦ ટકા, રૂ.૧૬,૬૫૦/- ની મર્યાદામાં હોવી જોઈએ )
એજીઆર-૨,૩ અને ૪ યોજના વિષે જાણો.

ઇલે. મોટર/ પંપ સેટ

૨.૦ હો.પા.

૬૦૦ ની મર્યાદામાં હોવી જોઈએ (એજીઆર - ૩ યોજનામાં કોલ્ધા અને કથોડી માટે ખર્ચના ૯૦ ટકા, રૂ. . ૧૦,૩૫૦/- ની મર્યાદામાં હોવી જોઈએ )
એજીઆર-૨,૩ અને ૪ યોજના વિષે જાણો.

૫.૦ હો.પા.

૭૫૦ ની મર્યાદામાં હોવી જોઈએ .(એજીઆર - ૩ યોજનામાં કોલ્ધા અને કથોડી માટે ખર્ચના ૯૦ ટકા,રૂ. ૧૧,૭૦૦/- ની મર્યાદામાં હોવી જોઈએ )
એજીઆર-૨,૩ અને ૪ યોજના વિષે જાણો.

૭.૫ હો.પા.

૯૦૦ ની મર્યાદામાં હોવી જોઈએ .(એજીઆર - ૩ યોજનામાં કોલ્ધા અને કથોડી માટે ખર્ચના ૯૦ ટકા, રૂ. ૧૫,૫૦૦/- ની મર્યાદામાં હોવી જોઈએ )
એજીઆર-૨,૩ અને ૪ યોજના વિષે જાણો.

સબમર્શીબલ પંપ સેટ

૩.૦ હો.પા.

ખર્ચના ૭૫ ટકા રૂ. ૧૫,૭૫૦ ની મર્યાદામાં હોવી જોઈએ .(એજીઆર - ૩ યોજનામાં કોલ્ધા અને કથોડી માટે ખર્ચના ૯૦ ટકા,રૂ. ૧૮,૯૦૦/- ની મર્યાદામાં હોવી જોઈએ )
એજીઆર-૨,૩ અને ૪ યોજના વિષે જાણો.

૭.૫ હો.પા.

૯૭૫ ની મર્યાદામાં હોવી જોઈએ .(એજીઆર - ૩ યોજનામાં કોલ્ધા અને કથોડી માટે ખર્ચના ૯૦ ટકા, રૂ. ૩૩,૫૭૫/- ની મર્યાદામાં હોવી જોઈએ )
એજીઆર-૨,૩ અને ૪ યોજના વિષે જાણો.

૧૦.૦ હો.પા.

૫૨૫ ની મર્યાદામાં હોવી જોઈએ .(એજીઆર - ૩ યોજનામાં કોલ્ધા અને કથોડી માટે ખર્ચના ૯૦ ટકા, રૂ. ૪૦,૨૩૦/- ની મર્યાદામાં હોવી જોઈએ )
એજીઆર-૨,૩ અને ૪ યોજના વિષે જાણો.

સ્પ્રીંક્લર સેટ

ખર્ચના ૫૦ ટકા રૂ. ૭,૫૦૦/- ને મર્યાદામાં હોવી જોઈએ

પંપસેટ

૭.૫ હો.પા. સુધીના

ડિઝલ/ઇલે. પંપ સેટ માટે ખર્ચના ૫૦ ટકા રૂ. ૧૦,૦૦૦/- ની મર્યાદામાં હોવી જોઈએ

૫ થી ૧૦ હો.પા. સુધીના

પંપ સેટ માટે ખર્ચના ૫૦ ટકા રૂ.૧૦,૦૦૦/- ની મર્યાદામાં હોવી જોઈએ

  • ભારત નું નેશનલ પોર્ટલ
  • Office of The Chief Electoral Officer, Gujarat State : External website that opens in a new window
  • સોઇલ હેલ્થ કાર્ડ
  • કૃષિ અને સહકાર વિભાગ
  • ભારતીય કૃષિ સંશોધન સમિતિ
  • ભારતીય હવામાન વિભાગ
  • Vibrant Gujarat Summit 2019
  • DigiLocker
Go to Navigation