આકસ્મિક પાક આયોજન ૨૦૧૯ઓર્ગેનીક કોર્નર
બિયારણ વિષે જાણો

બિયારણ વિષે જાણો

બીજ નોંધણી માર્ગદર્શિકાPDF file that opens in new window. To know how to open PDF file refer Help section located at bottom of the site.(221 KB)

આ યોજના દ્વારા ખેડુતોને બિયારણ માટે નીચે પ્રમાણેના લાભ મળી શકે.

સીડ વિલેજ યોજનામાં માં સહાય (૧૦૦% કેન્દ્ર પુરસ્કૃત)

૪૦ ગુંઠા વિસ્તાર માટે જરૂરી પ્રમાણિત બિયારણ ના ખર્ચ ના ૫૦% મુજબ સહાય સીડ વિલેજના ૫૦ ખેડૂતોના એક બ્લોક માટે બીજ ઉત્પાદનની ત્રણ તાલીમ માટે રૂ.૧૫૦૦૦/-ની મર્યાદા માં હોવી જોઈએ

સર્ટીફાઇડ બીજ ઉત્પાદન

બીજ ઉત્પાદક સંસ્થાને રૂ. ૧૦૦૦/- પ્રતિ ક્વીન્ટલની મર્યાદામાં હોવી જોઈએ

બીજ સંગ્રહ માટેની કોઠીઓ

ખર્ચના ૭૫ ટકા રૂ. ૧૧૨૫/- ની મર્યાદામાં હોવી જોઈએ

મીનીકિટ વિતરણ

વિના મુલ્યે

હા. ડાંગર બીજ વિતરણ

કિંમતના ૫૦ ટકા રૂ. ૨૦૦૦/- પ્રતિ કવીન્ટલની મર્યાદામાં હોવી જોઈએ

હા. ડાંગર બીજ ઉત્પાદન

રૂ. ૧૦૦૦/- પ્રતિ કવીન્ટલની મર્યાદામાં હોવી જોઈએ

ડાંગર અને ઘઉંની વધુ ઉત્પાદન આપતી જાતોના બીયારણનુ વિતરણ

રૂ. ૫૦૦/- પ્રતિ ક્વીંટલની મર્યાદામાં હોવી જોઈએ

કૃષિ ઇનપુટકિટસ

કિમંતના ૭૫ ટકા, રૂ. ૭૫૦ ની મર્યાદામાં હોવી જોઈએ એક ખેડુતને વધુમાં વધુ ૪ કિટ્સ નો લાભ મળી શકે
એજીઆર-૩ અને ૪ યોજના વિષે જાણો.

કિમંતના ૫૦ ટકા, રૂ. ૫૦૦ ની મર્યાદામાં હોવી જોઈએ એક ખેડુતને વધુમાં વધુ ૪ કિટ્સ નો લાભ મળી શકે
એજીઆર-2 યોજના વિષે જાણો.

સીડ ડ્રેસીગ ડ્રમ

ખર્ચનાં ૧૦૦ ટકા રૂ. ૩૦૦૦/- ની મર્યાદામાં હોવી જોઈએ

બ્લોક નિદર્શન

૦.૪ હે. ના નિદર્શન માટે રૂ. ૪૦૦૦/-
ઇનપુટની કિંમતના ૫૦ ટકા અથવા
મગફળી અને મકાઇ માટે પ્રતિ હે. રૂ ૪૦૦૦/- ની મર્યાદામાં હોવી જોઈએ , સોયાબીન માટે પ્રતિ હે. રૂ.૩૦૦૦ ની મર્યાદામાં હોવી જોઈએ , તલ/ દીવેલા માટે પ્રતિ હે. રૂ.૧૫૦૦ ની મર્યાદામાં હોવી જોઈએ , રાઇ માટે પ્રતિ હે. રૂ. ૨૦૦૦ ની મર્યાદામાં હોવી જોઈએ
એજીઆર-૩ યોજના વિષે જાણો.

કઠોળ પાક માટે ૦.૪ હે. ના નિદર્શન માટે ઇનપુટની કિંમતના ૫૦ ટકા અથવા રૂ.૨૦૦૦/- ની મર્યાદામાં હોવી જોઈએ

પોલીથીન પધ્ધતીથી ઉનાળુ મગફળીમાં બ્લોક નિદર્શન

ઇનપુટ કિટના ૫૦ ટકા અથવા રૂ. ૮૦૦૦/- પ્રતિ હેક્ટરની મર્યાદામાં હોવી જોઈએ (રૂ. ૪૦૦૦/-નિદર્શનના + રૂ. ૪૦૦૦/- પોલીથિન શીટના)

બી.પી. એલ. કિટ્સ

રૂ.૨૮૦૦/- ની મર્યાદામાં હોવી જોઈએ એજીઆર -૧૦ પ્રમાણે સહાય આપવાની રહેશે.
એજીઆર-૩ યોજના વિષે જાણો.

રૂ. ૨૦૦૦/- ની મર્યાદામાં હોવી જોઈએ એજીઆર -૧૦ પ્રમાણે સહાય આપવાની રહેશે.
એજીઆર-૩ યોજના વિષે જાણો.

નર્સરી

પ્રાયમરી

પ્રતિ હેક્ટરે ખર્ચના ૨૫% અથવા રૂ. ૫૦૦૦/ ની મર્યાદામાં હોવી જોઈએ

સેકન્ડરી / ફાઉન્ડેશન

પ્રતિ હેક્ટરે ખર્ચના ૨૫% અથવા રૂ. ૧૦૦૦૦/ ની મર્યાદામાં હોવી જોઈએ

બિયારણ બીટી

૨૦ ખેડૂતો ના ગ્રૂપ ને ૨૦ એકર દીઠ ૨૦ પેકેટ માટે રૂ. ૨૦૦૦ ની સહાય (સામાન્ય ખેડૂત માટે) ૨૦ ખેડૂતો ના ગ્રૂપ ને ૨૦ એકર દીઠ ૨૦ પેકેટ માટે રૂ. ૧૨૦૦૦ ની સહાય (આદિવાસી ખેડૂત માટે) આપવામાં આવે છે.

હા. ડાંગર બિયારણ

૭ kg (એકરે રૂ. ૯૦૦ સહાય)

મકાઈ

૮ kg (એકરે રૂ. ૯૦૦ સહાય)

હા.બાજરી

બીયારણ ૧.૫ કિલો/એકર રૂ. ૨૦૦ ની સહાય આપવામાં આવે છે.

બિયારણ ઉત્પાદન

અ. બ્રિડર બિયારણ

બ્રિડર બિયારણ માટે ખર્ચની પુરેપુરી રકમ આપવામાં આવે છે.

બ. ફાઉન્ડેશન બિયારણ

રૂ. ૧૦૦૦

ક. પ્રમાણીત બિયારણ

રૂ. ૧૦૦૦

આંતરપાકમાં કઠોળ

ઇનપુટ્સ ખર્ચ પેટે રૂ. ૫૦૦૦/હેકટર છે.

  • ભારત નું નેશનલ પોર્ટલ
  • Office of The Chief Electoral Officer, Gujarat State : External website that opens in a new window
  • સોઇલ હેલ્થ કાર્ડ
  • કૃષિ અને સહકાર વિભાગ
  • ભારતીય કૃષિ સંશોધન સમિતિ
  • ભારતીય હવામાન વિભાગ
  • Vibrant Gujarat Summit 2019
  • DigiLocker
Go to Navigation