આકસ્મિક પાક આયોજન ૨૦૧૮ઓર્ગેનીક કોર્નર
કાર્યક્રમો અને યોજનાઓ

એ.જી.આર-૨ યોજના

યોજનાનું નામ

એ.જી.આર-૨, અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ સિવાયનાં ખેડૂતો માટે કૃષિ સહાયક કાર્યક્રમ

યોજના વિષેની ટુંકી માહિતી

 • રાજ્યના અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ સિવાયનાં ખેડૂતો વૈજ્ઞાનિક ભલામણ મુજબની ખેત સામગ્રીનાં ઉપયોગથી ખેડૂતો વધુ પાક ઉત્પાદન મેળવે અને આર્થિક રીતે સમૃધ્ધ થાય તેવો આ યોજનાનો મુખ્ય હેતુ છે.
 • ૧૦૦% રાજ્ય પુરષ્કૃત યોજના છે.
 • સદર યોજના હેઠળ સુધારેલ ખેત ઓજાર, પાક સંરક્ષણ સાધન, સેન્દ્રિય ખાતર, IPM સાધન સામગ્રી, અનાજ સંગ્રહનાં પીપ, ઇનપુટ કીટસ વિતરણ, ક્ષેત્રિય નિદર્શન, પાક સંરક્ષણ દવાઓ, ગૌણ અને સુક્ષ્મ તત્વોનું વિતરણ, વર્મી કમોસ્ટ યુનીટ, મોડેલ ફાર્મ સ્થાપવા, પંપ સેટ, અન્ડરગ્રાઉન્ડ પાઇપ લાઇન , દાર , પ્રવાહી જૈવિક ખાતર, તાડપત્રી, ખુલ્લી પાઇપ લાઇન, લીલો પડવાશ, સોઇલ હેલ્થ કાર્ડ, સીડ રીપ્લેશમેન્ટ રેશીયો, ઘંઉ બીજ ઉત્પાદન, સીડ વીલેજ, ઓર્ગેનિક ફાર્મીગ જેવા ઘટકોનો સામાવેશ થાય છે.

યોજનાનો લાભ મેળવવા માટેની પુર્વ જરૂરીયાત

આ યોજના હેઠળ લાભ રાજ્યનાં ડાંગ જિલ્લા સિવાયનાં તમામ ખાતેદાર ખેડૂત લઇ શકે છે.

યોજનાનાં લાભો

રાજયમાં ખેડૂતોને ખેતી માટે જરૂરી કૃષિ વિષયક સામગ્રી પુરી પાડી પાક ઉત્પાદન વધારવું

યોજનાનો લાભ લેવાની પધ્ધતિ

સંબંધિત જિલ્‍લાના જિલ્‍લા ખેતીવાડી અધિકારી/ તાલુકા કક્ષાએ તાલુકા અમલીકરણ અધિકારીશ્રી અને ગ્રામ્‍ય કક્ષાએ ગ્રામસેવકને અરજી કરવાની રહેશે.

અરજી પત્રકનો નમુનો/ ઠરાવ

એ.જી.આર-૨ યોજના ઠરાવો જોવા માટે અહી ક્લિક કરો....
 • ભારત નું નેશનલ પોર્ટલ
 • Office of The Chief Electoral Officer, Gujarat State : External website that opens in a new window
 • સોઇલ હેલ્થ કાર્ડ
 • કૃષિ અને સહકાર વિભાગ
 • ભારતીય કૃષિ સંશોધન સમિતિ
 • ભારતીય હવામાન વિભાગ
 • Vibrant Gujarat Summit 2019
 • DigiLocker
Go to Navigation