આકસ્મિક પાક આયોજન ૨૦૧૯ઓર્ગેનીક કોર્નર
કૃષિમાં યાંત્રીકરણ

કૃષિમાં યાંત્રીકરણ

આ યોજના દ્વારા ખેડુતોને યાંત્રીકરણ માટે નીચે પ્રમાણેના લાભ મળી શકે.

ટ્રેક્ટર મેળવવા માટે

સહાયનું ધોરણ રુ. ૪૫,૦૦૦ અથવા કિંમતના ૨૫ ટકા બે માંથી જે ઓછુ હોઈ તે પ્રમાણે (૪૦ હો.પા. સુધી) મળી શકે.
સહાયનું ધોરણ રૂ. ૬૦,૦૦૦/- અથવા કિંમતના ૨૫ ટકા બે માંથી જે ઓછુ હોઇ તે પ્રમાણે (૪૦ હો.પા. થી ૬૦ હો.પા.સુધી) મળી શકે.
વધુ માહિતી માટે એ.જી.આર. ૫૦ યોજના વિષે જાણો.

પાવર થ્રેસર

કિંમતનાં ૫૦ ટકા રૂ. ૨૫૦૦/- ની મર્યાદામાં હોવી જોઈએ વધુ માહિતી માટે આર.ઈ.સો.પામ. યોજના વિષે જાણો.

કિંમતનાં ૫૦ ટકા રૂ. ૧૬૦૦/- ની મર્યાદામાં હોવી જોઈએ વધુ માહિતી માટે એ.જી.આર. - ૨ યોજના વિષે જાણો.

પશુ સંચાલીત સુધારેલ ખેત ઓજાર

માનવ/બળદથી ચાલતા કિંમતનાં ૭૫ ટકા રૂ. ૨૫૦૦/- ની મર્યાદામાં હોવી જોઈએ વધુ માહિતી માટે એ.જી.આર. – ૩ અને ૪ યોજના વિષે જાણો.

કિંમતનાં ૫૦ ટકા રૂ. ૫૦૦૦/- ની મર્યાદામાં હોવી જોઈએ વધુ માહિતી માટે એ.જી.આર. - ૨ યોજના વિષે જાણો.

ઝીરો ટીલ સીડ ડ્રીલ/મલ્ટી ક્રોપ પ્લાંટર/સીડ ડ્રીલ/પાવર વીડર/રીઝફરો પ્લાંટર

કિંમતનાં ૫૦ ટકા રૂ. ૧૫૦૦૦/- ની મર્યાદામાં હોવી જોઈએ

કોનોવીડર અને અન્ય ખેત ઓજાર

કિંમતનાં ૫૦ ટકા રૂ. ૩૦૦૦/- ની મર્યાદામાં હોવી જોઈએ

કિંમતનાં ૫૦ ટકા રૂ. ૧૫૦૦૦/- ની મર્યાદામાં હોવી જોઈએ

બળદ-પાડા (જૉડી)

કાંકરેજ ઓલાદ, કિમતના ૭૫ ટકા, રૂ. ૧૪૨૫૦ ની મર્યાદામાં હોવી જોઈએ(કોલધા અને કાથોડી માટે ખર્ચના ૯૦ ટકા,રૂ. ૧૭૧૦૦ ની મર્યાદામાં હોવી જોઈએ)
ગીર ઓલાદ કિમતના ૭૫ ટકા, રૂ. ૧૨૦૦૦ ની મર્યાદામાં હોવી જોઈએ(કોલધા અને કાથોડી માટે ખર્ચના ૯૦ ટકા, રૂ. ૧૪૪૦૦ ની મર્યાદામાં હોવી જોઈએ)
અન્ય ઓલાદ, કિમતના ૭૫ ટકા, રૂ. ૬૧૫૦ ની મર્યાદામાં હોવી જોઈએ(કોલધા અને કાથોડી માટે ખર્ચના ૯૦ ટકા, રૂ. ૭૩૮૦ ની મર્યાદામાં હોવી જોઈએ)
પાડા જોડી, કિમતના ૭૫ ટકા, રૂ. ૮૨૫૦ ની મર્યાદામાં હોવી જોઈએ(કોલધા અને કાથોડી માટેખર્ચના ૯૦ ટકા, રૂ. ૯૯૦૦ ની મર્યાદામાં હોવી જોઈએ)

બળદગાડા

કિંમતનાં ૭૫ ટકા રૂ. ૧૪૪૦૦/- ની મર્યાદામાં હોવી જોઈએ(કોલધા અને કાથોડી માટે ખર્ચના ૯૦ ટકા, રૂ. ૧૫૭૫૦/- ની મર્યાદામાં હોવી જોઈએ)

ફેરરોપણી માટે યંત્રિકીકરણ

ધરું તૈયાર કરી ફેરરોપણી માટેનો એક એકરનો ખર્ચ રૂ. ૧૨૦૦/-

તાડપત્રી

કિંમતનાં ૫૦ ટકા રૂ.૧૬૦૦/- ની મર્યાદામાં હોવી જોઈએ

કિંમતનાં ૭૫ ટકા રૂ.૨૦૦૦/- ની મર્યાદામાં હોવી જોઈએ

  • ભારત નું નેશનલ પોર્ટલ
  • Office of The Chief Electoral Officer, Gujarat State : External website that opens in a new window
  • સોઇલ હેલ્થ કાર્ડ
  • કૃષિ અને સહકાર વિભાગ
  • ભારતીય કૃષિ સંશોધન સમિતિ
  • ભારતીય હવામાન વિભાગ
  • Vibrant Gujarat Summit 2019
  • DigiLocker
Go to Navigation