આકસ્મિક પાક આયોજન ૨૦૧૯ઓર્ગેનીક કોર્નર
ખાતા વિષે

મિશન અને વિઝન

આપણી દૃષ્ટિનો ઉદ્દેશ, પ્રૌદ્યોગિકી, પર્યાવરણ, આર્થિક અને સામાજિક રીતે ટકાઉ કૃષિની સ્થિર વૃદ્ધિનો છે. આ નીચેનાને લાગુ પડે છેઃ

 • પ્રૌદ્યોગિકી દૃષ્ટિએ ટકાઉ વૃદ્ધિ માટે, કૃષિ સંશોધન, જીવવિકાસ વિજ્ઞાન, માહિતી પ્રૌદ્યોગિકી અને પરિસ્થિતિ વિજ્ઞાન પ્રૌદ્યોગિકી પર ધ્યાન કેન્દ્રીત કરવાની જરૂર રહેશે.
 • પર્યાવરણની દૃષ્ટિએ ટકાઉ વૃદ્ધિ એટલે ભૂમિ, પાણી અને જૈવિક વૈવિધ્યનું સંરક્ષણ એવો અર્થ થાય.
 • આર્થિક રીતે ટકાઉ વૃદ્ધિ માટે જેનાથી આપણને તુલનાત્મક લાભ થતો હોય તેવાં પાક અને જાતો પર અને આંતરરાજ્ય બજારમાં સ્પર્ધામાં ઉભી રહે તેવી વિકસતી જાતો પર ગુણવત્તા સુધારવા પર ધ્યાન કેન્દ્રીત કરવાનું રહેશે.
 • પાયાના ગરીબ ખેડૂતો, સ્ત્રીઓ અને નબળા વર્ગના લોકોની અને અલ્પ-વિકસિત પ્રદેશોની વર્ધિત હકદારી અને સસક્તિકરણ નિશ્ચિત કરી આપે તેવી અને તે રીતે સમાનતાવાળી વૃદ્ધિ જરૂરિયાતો.

તેમ છતાં, અહીં એ નોંધવું યોગ્ય થશે કે આપણું લક્ષ્ય દસકા દરમિયાન કૃષિમાં ૬.૩૫ ટકાનો વૃદ્ધિ દર પ્રાપ્ત કરવાનું છે, આ દર ભૂતકાળના દર કરતાં ઊંચો છે અને અગ્નિ અને પૂર્વીય એશિયાઇ દેશોએ તેમના આર્થિક વિકાસના પ્રસ્તુત તબક્કા દરમિયાન પ્રાપ્ત કરેલા દર કરતાંય વધારે ઊંચો છે.

 • ભારત નું નેશનલ પોર્ટલ
 • Office of The Chief Electoral Officer, Gujarat State : External website that opens in a new window
 • સોઇલ હેલ્થ કાર્ડ
 • કૃષિ અને સહકાર વિભાગ
 • ભારતીય કૃષિ સંશોધન સમિતિ
 • ભારતીય હવામાન વિભાગ
 • Vibrant Gujarat Summit 2019
 • DigiLocker
Go to Navigation