Contingency Crop Plan 2019Organic Corner
કાર્યક્રમો અને યોજનાઓ

સબ-મીશન ઓન એગ્રીકલ્ચરલ મીકેનાઈઝેશન યોજના

યોજના વિષેની ટુંકી માહિતી

  • રાજયમાં ઉદ્યોગીકરણ અને શહેરીકરણના કારણે ગ્રામ્યકક્ષાએ ખેતમજૂરોની ખૂબ જ અછત પ્રવર્તે છે. ઓછા ખર્ચે સારૂ અને વધુ ખેત ઉત્પાદન મેળવી કૃષિને સફળ બનાવવા માટે કૃષિ યાંત્રિકરણનો વ્યાપ્ત વધારવો અનિવાર્ય છે. કૃષિ યાંત્રિકરણ થવાથી ખેડૂત કુદરતી અમુલ્ય સ્ત્રોત જેવા કે, જમીન અને પાણીનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ કરીને ઓછા ખર્ચે સારી ગુણવતાવાળુ અને વધુ ખેત ઉત્પાદન મેળવી શકે છે. આમ, કૃષિ યાંત્રિકીકરણનો વ્યાપ વધારવા માટે કેન્દ્ર પુરસ્કૃત (૬૦:૪૦) "સબમીશન ઓન એગ્રીકલ્ચરલ મીકેનાઈઝેશન” યોજના રાજયના ૧૭ જિલ્લાના ૪૩ તાલુકામાં લો ફાર્મ મીકેનાઇઝડ વિસ્તાર માટે અમલમાં છે અને આ યોજના હેઠળ દરેક વર્ગના ખેડૂતોને સહાય આપવામાં આવે છે.
  • કેન્દ્ર પુરસ્કૃત (૬૦:૪૦)યોજના છે.

યોજનાનો લાભ મેળવવા માટેની પુર્વ જરૂરીયાત

  • લો ફાર્મ મીકેનાઇઝડ વિસ્તાર ધરાવતા રાજ્યના ૧૭ જિલ્લાના ૪૩ તાલુકાના કોઇ પણ વર્ગના ખેડૂત આ યોજનાનો લાભ લઇ શકે છે.
  • લાભાર્થી ખેડૂતે સરકારશ્રીએ એમ્પેનલ કરેલ કંપનીના ઓજાર/ સાધન મોડલ માન્ય ડીલર પાસેથી ખરીદી કરવાની રહે છે.

યોજનાનાં લાભો

સબમીશન ઓન એગ્રીકલ્ચરલ મીકેનાઈઝેશનયોજના હેઠળ નીચે મુજબ સહાય આપવામાં આવે છે

અ.નં ઘટકનુંનામ સહાયનુધોરણ રિમાર્કસ ઘટકના પુન: લાભ મેળવવાની ઓછામાં ઓછી સમય મર્યાદા
ઘટક– ૧ : તાલીમ; ચકાસણી અને નિર્દેશન દ્રારા કૃષિ યાંત્રિકરણને આગળ ધપાવવું.
ખેડૂતના ખેતરે કૃષિ / બાગાયતી સાધનોનું નિર્દેશન ૧૦૦ % સહાય, રૂ. ૪૦૦૦/- પ્રતિ હેકટર; ૧૦૦ હેકટર સુધી પ્રતિ ઋતુ સરકારશ્રી નક્કી કરે તે મુજબ (લાભાર્થીની સંખ્યા અને વર્ગ) ૨ વર્ષ
રાજ્ય સરકાર / આઈ.સી.એ.આર. દ્રારા નિયત થયેલ સંસ્થાઓ મારફત ખેડૂત/ઉપયોગકર્તા/સહભાગીદારને તાલીમ આપવી. રૂ. ૪૦૦૦/- પ્રતિ તાલીમાર્થી પ્રતિ અઠવાડિયુ, જેમાં રહેવાનું; જમવાનું અને પરિવહનનો સમાવેશ થાય.   --//-- દરેકને લાભ મળે તે રીતે
ઘટક–૨:પોસ્ટ હાર્વેસ્ટ ટેકનોલોજીના નિર્દેશન, તાલીમ અને વહેચણી.
પોસ્ટ હાર્વેસ્ટ ટેકનોલોજી યુનિટ ઊભા કરવા. અનુ. જાતિ / જન જાતિ; નાના/ સિમાંત; મહિલા ખેડૂત ને કુલ ખર્ચના ૬૦ % અથવા રૂ. ૧.૫૦ લાખએ બે માંથી જે ઓછુ હોય તે.
અને, અન્ય લાભાર્થીને કુલા ખર્ચના ૫૦ % અથવા રૂ. ૧.૨૫ લાખ એ બે માંથી જે ઓછુ હોય તે..
--//-- ૧૦ વર્ષ
વિકસીત / યોગ્ય પોસ્ટ હાર્વેસ્ટ ટેકનોલોજીસ ના નિર્દેશન ૧૦૦ % સહાય, રૂ. ૪૦૦૦/- પ્રતિ હેકટર --//-- ૨ વર્ષ
પોસ્ટ હાર્વેસ્ટ ટેકનોલોજી સલગ્ન વિસ્તારમાં ખેડૂત/ઉધોગ સાહસીક /વૈજ્ઞાનિક ને તાલીમ આપવી. રૂ. ૪૦૦૦/- પ્રતિ તાલીમાર્થી પ્રતિ અઠવાડિયુ, જેમાં રહેવાનું;જમવાનું અને પરિવહનનો સમાવેશ થાય. --//-- દરેકને લાભ મળે તે રીતે
ઘટક–૩: ખેત ઓજાર / સાધન / સર સામગ્રી વસાવવા માટે નાણાંકિય સહાય.
૮ થી ૧૫ પી.ટી.ઓ. હોર્સ પાવર સુધીના ટ્રેકટર અનુ. જાતિ / જન જાતિ; નાના/ સિમાંત; મહિલા ખેડૂત ને કુલ ખર્ચના ૩૫ % અથવા રૂ. ૧.૦૦ લાખ એ બે માંથી જે ઓછુ હોય તે.
અને, અન્ય લાભાર્થીને કુલ ખર્ચના ૨૫ % અથવા રૂ. ૭૫ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે..
ખાતા દ્રારા વખતો-વખત જાહેર કરેલ પ્રાઈઝ ડીસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ઠ ઉત્પાદક્ના અધિકૃત વિક્રેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહેશે. ૧૦ વર્ષ
૧૫ થી વધુ અને ૨૦ પી.ટી.ઓ. હોર્સ પાવર સુધીના ટ્રેકટર અનુ. જાતિ / જન જાતિ; નાના/ સિમાંત; મહિલા ખેડૂત ને કુલ ખર્ચના ૩૫ % અથવા રૂ. ૧.૦૦ લાખ એ બે માંથી જે ઓછુ હોય તે.
અને, અન્ય લાભાર્થીને કુલ ખર્ચના ૨૫ % અથવા રૂ. ૭૫ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે..
--//-- ૧૦ વર્ષ
૨૦ થી વધુ અને ૪૦ પી.ટી.ઓ. હોર્સ પાવર સુધીના ટ્રેકટર અનુ. જાતિ / જન જાતિ; નાના/ સિમાંત; મહિલા ખેડૂત ને કુલ ખર્ચના ૩૫ % અથવા રૂ. ૧.૨૫ લાખ એ બે માંથી જે ઓછુ હોય તે.
અને, અન્ય લાભાર્થીને કુલ ખર્ચના ૨૫ % અથવા રૂ. ૧.૦૦ લાખ એ બે માંથી જે ઓછુ હોય તે.
--//-- ૧૦ વર્ષ
૪૦ થી વધુ અને ૭૦ પી.ટી.ઓ. હોર્સ પાવર સુધીના ટ્રેકટર અનુ. જાતિ / જન જાતિ; નાના/ સિમાંત; મહિલા ખેડૂત ને કુલ ખર્ચના ૩૫ % અથવા રૂ. ૧.૨૫ લાખ એ બે માંથી જે ઓછુ હોય તે.
અને, અન્ય લાભાર્થીને કુલ ખર્ચના ૨૫ % અથવા રૂ. ૧.૦૦ લાખ એ બે માંથી જે ઓછુ હોય તે.
--//-- ૧૦ વર્ષ
પાવર ટીલર (૮ બ્રેક હોર્સ પાવરથી નીચે) અનુ. જાતિ / જન જાતિ; નાના/ સિમાંત; મહિલા ખેડૂત ને કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ. ૫૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.
અને, અન્ય લાભાર્થીને કુલ ખર્ચના ૪૦ % અથવા રૂ. ૪૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.
--//-- ૧૦ વર્ષ
પાવર ટીલર (૮ બ્રેક હોર્સ પાવર અને તેથી ઉપર) અનુ. જાતિ / જન જાતિ; નાના/ સિમાંત; મહિલા ખેડૂત ને કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ. ૭૫ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.
અને, અન્ય લાભાર્થીને કુલ ખર્ચના ૪૦ % અથવા રૂ. ૬૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.
--//-- ૧૦ વર્ષ
સેલ્ફ પ્રોપેલ્ડ રાઈસ ટ્રાંસપ્લાંટર
(૪ હાર )
અનુ. જાતિ / જન જાતિ; નાના/ સિમાંત; મહિલા ખેડૂત ને કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ. ૯૪ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.
અને, અન્ય લાભાર્થીને કુલ ખર્ચના ૪૦ % અથવા રૂ. ૭૫ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.
--//-- ૧૦ વર્ષ
સેલ્ફ પ્રોપેલ્ડ રાઈસ ટ્રાંસપ્લાંટર
( ૪ થી વધુ અને ૧૬ હાર)
અનુ. જાતિ / જન જાતિ; નાના/ સિમાંત; મહિલા ખેડૂત ને કુલ ખર્ચના ૪૦ % અથવા રૂ. ૨.૦૦ લાખ એ બે માંથી જે ઓછુ હોય તે.
અને, અન્ય લાભાર્થીને કુલ ખર્ચના ૪૦ % અથવા રૂ. ૨.૦૦ લાખ એ બે માંથી જે ઓછુ હોઈ તે.
--//-- ૧૦ વર્ષ
સેલ્ફ પ્રોપેલ્ડ રીપર કમ બાઈંડર અનુ. જાતિ / જન જાતિ; નાના/ સિમાંત; મહિલા ખેડૂત ને કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ. ૧.૨૫ લાખ એ બે માંથી જે ઓછુ હોય તે.
અને, અન્ય લાભાર્થીને કુલ ખર્ચના ૪૦ % અથવા રૂ. ૧.૦૦ લાખ એ બે માંથી જે ઓછુ હોય તે.
--//-- ૧૦ વર્ષ
૧૦ સ્પેશીયલાઈઝ સેલ્ફ પ્રોપેલ્ડ મશીનરી
(૧) રીપર;
(૨) પોસ્ટ હોલ ડીગર / અગર અને (૩) ન્યુમેટીક / અન્ય પ્લાંટર
અનુ. જાતિ / જન જાતિ; નાના/ સિમાંત; મહિલા ખેડૂત ને કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ. ૬૩ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.
અને, અન્ય લાભાર્થીને કુલ ખર્ચના ૪૦ % અથવા રૂ. ૫૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.
--//-- ૧૦ વર્ષ
૧૧ સેલ્ફ પ્રોપેલ્ડ બાગાયતી મશીનરી
(૧) ફ્રુટ પ્લકર (૨) ટ્રી પ્રુનર્સ
(૩) ફ્રુટ હાર્વેસ્ટર્સ (૪) ફ્રુટ ગ્રેડર્સ
(૫) ટ્રેક ટ્રોલી
(૬) નર્સરી મીડીયા ફીલીંગ મશીન
(૭) મલ્ટીપરપઝ હાઈડ્રોલિક સીસ્ટમ
(૮) પ્રુનીંગ; બડીંગ; ગ્રેટીંગ; શીયરીંગ વગેરે માટે પાવર ઓપરેટેડ બાગાયતી ટૂલ્સ.
અનુ. જાતિ / જન જાતિ; નાના/ સિમાંત; મહિલા ખેડૂત ને કુલ ખર્ચ ના ૫૦ % અથવા રૂ. ૧.૨૫ લાખ એ બે માંથી જે ઓછુ હોય તે.
અને, અન્ય લાભાર્થીને કુલ ખર્ચના ૪૦ % અથવા રૂ. ૧.૦૦ લાખ એ બે માંથી જે ઓછુ હોય તે.
--//-- ૧૦ વર્ષ
ટ્રેકટર / પાવર ટીલર (૨૦ બી.એચ.પી.) થી ચાલતા ખેત ઓજાર / સાધનો
૧૨ એમ. બી. પ્લાઉ; ડીસ્ક પ્લાઉ; કલ્ટીવેટર; હેરો; લેવલર બ્લેડ; કેજ વ્હીલ; ફરો ઓપનર; રીઝર; વીડ સ્લેશર; લેસર લેંડ લેવલર; રીવર્સીબલ મીકેનીકલ પ્લાઉ. અનુ. જાતિ / જન જાતિ; નાના/ સિમાંત; મહિલા ખેડૂત ને રૂ. ૧૫ હજાર અને, અન્ય લાભાર્થીને રૂ. ૧૨ હજાર. --//-- ૭ વર્ષ
૧૩ રોટાવેટર; રોટોપડલર; રીવર્સીબલ હાઈડ્રોલિક પ્લાઉ. અનુ. જાતિ / જન જાતિ; નાના/ સિમાંત; મહિલા ખેડૂત ને રૂ. ૩૫ હજાર અને, અન્ય લાભાર્થીને રૂ. ૨૮ હજાર. --//-- ૭ વર્ષ
૧૪ ચીજલ પ્લાઉ. અનુ. જાતિ / જન જાતિ; નાના/ સિમાંત; મહિલા ખેડૂત ને રૂ. ૮ હજાર અને, અન્ય લાભાર્થીને રૂ. ૬ હજાર. --//-- ૭ વર્ષ
૧૫ પોસ્ટ હોલ ડીગર; પોટેટો પ્લાંટર; પોટેટો ડીગર; ગ્રાઉંડનટ ડીગર; સ્ટ્રીપ ટીલ ડ્રીલ; ટ્રેકટર ડ્રોઅન રીપર; ઓનીયન હાર્વેસ્ટર, રાઈસ સ્ટ્રો ચોપર; ઝીરો ટીલ સીડ કમ ફર્ટીલાઈઝર ડ્રીલ; રેઈઝ બેડ પ્લાંટર; સુગરકેન કટર/સ્ટ્રીપર પ્લાંટર; સીડ ડ્રીલ; મલ્ટી ક્રોપ પ્લાંટર; ઝીરો-ટીલ મલ્ટી ક્રોપ પ્લાંટર; રીઝ ફરો પ્લાંટર. અનુ. જાતિ / જન જાતિ; નાના/ સિમાંત; મહિલા ખેડૂત ને રૂ. ૧૫ હજાર અને, અન્ય લાભાર્થીને રૂ. ૧૨ હજાર. --//-- ૭ વર્ષ
૧૬ ટર્બો સીડર; ન્યુમેટીક પ્લાંટર; ન્યુમેટીક વેજીટેબલ ટ્રાંસપ્લાંટર; ન્યુમેટીક વેજીટેબલ સીડર; હેપી સીડર; પ્લાસ્ટીક મલ્ચ લીઈંગ મશીન. અનુ. જાતિ / જન જાતિ; નાના/ સિમાંત; મહિલા ખેડૂત ને રૂ. ૩૫ હજાર અને, અન્ય લાભાર્થીને રૂ. ૨૮ હજાર. --//-- ૭ વર્ષ
૧૭ ગ્રાસ વીડ સ્લેસર; રાઈસ સ્ટ્રો ચોપર; પાવર વીડર ( ૨ થી ઓછા બી.એચ.પી. એંજિન) અનુ. જાતિ / જન જાતિ; નાના/ સિમાંત; મહિલા ખેડૂત ને રૂ. ૧૫ હજાર અને, અન્ય લાભાર્થીને રૂ. ૧૨ હજાર. --//-- ૭ વર્ષ
૧૮ સુગર કેન થ્રેસ કટર; કોકોનટ ફ્રોંડ ચોપર; રેક; બેલર; સ્ટ્રો રીપર. અનુ. જાતિ / જન જાતિ; નાના/ સિમાંત; મહિલા ખેડૂત ને રૂ. ૧૫ હજાર અને, અન્ય લાભાર્થીને રૂ. ૧૨ હજાર. --//-- ૭ વર્ષ
૧૯ ગ્રાઉંડનટ પોડ સ્ટ્રીપર થ્રેસર; મલ્ટી ક્રોપ થ્રેસર; પેડી થ્રેસર; બ્રસ કટર.
(ઓપરેટેડ બાય એંજિન/ઈલે. મોટર ૩ થી ઓછા એચ.પી., પાવર ટીલર, ટ્રેકટર ૨૦ થી ઓછા બી. એચ. પી.)
અનુ. જાતિ / જન જાતિ; નાના/ સિમાંત; મહિલા ખેડૂત ને રૂ. ૨૦ હજાર અને, અન્ય લાભાર્થીને રૂ. ૧૬ હજાર. --//-- ૧૦ વર્ષ
૨૦ ચાફ કટર (ઓપરેટેડ બાય એંજિન/ઈલે. મોટર ૩ થી ઓછા એચ.પી., પાવર ટીલર, ટ્રેકટર ૨૦ થી ઓછા બી. એચ. પી.) અનુ. જાતિ / જન જાતિ; નાના/ સિમાંત; મહિલા ખેડૂત ને રૂ. ૨૦ હજાર અને, અન્ય લાભાર્થીને રૂ. ૧૬ હજાર. --//-- ૧૦ વર્ષ
ટ્રેકટર (૨૦ થી વધુ અને ૩૫ બી. એચ. પી.) થી ચાલતા ખેત ઓજાર / સાધનો
૨૧ એમ. બી. પ્લાઉ; ડીસ્ક પ્લાઉ; કલ્ટીવેટર; હેરો; લેવલર બ્લેડ; કેજ વ્હીલ; ફરો ઓપનર; રીઝર; વીડ સ્લેશર; લેસર લેંડ લેવલર; રીવર્સીબલ મીકેનીકલ પ્લાઉ. અનુ. જાતિ / જન જાતિ; નાના/ સિમાંત; મહિલા ખેડૂત ને રૂ. ૧૯ હજાર અને, અન્ય લાભાર્થીને રૂ. ૧૫ હજાર. --//-- ૭ વર્ષ
૨૨ રોટાવેટર; રોટોપડલર; રીવર્સીબલ હાઈડ્રોલિક પ્લાઉ. અનુ. જાતિ / જન જાતિ; નાના/ સિમાંત; મહિલા ખેડૂત ને રૂ. ૪૪ હજાર અને, અન્ય લાભાર્થીને રૂ. ૩૫ હજાર. --//-- ૭ વર્ષ
૨૩ ચીજલ પ્લાઉ અનુ. જાતિ / જન જાતિ; નાના/ સિમાંત; મહિલા ખેડૂત ને રૂ. ૧૦ હજાર અને, અન્ય લાભાર્થીને રૂ. ૮ હજાર. --//-- ૭ વર્ષ
૨૪ પોસ્ટ હોલ ડીગર; પોટેટો પ્લાંટર; પોટેટો ડીગર; ગ્રાઉંડનટ ડીગર; સ્ટ્રીપ ટીલ ડ્રીલ; ટ્રેકટર ડ્રોઅન રીપર; ઓનીયન હાર્વેસ્ટર, રાઈસ સ્ટ્રો ચોપર; ઝીરો ટીલ સીડ કમ ફર્ટીલાઈઝર ડ્રીલ; રેઈઝ બેડ પ્લાંટર; સુગરકેન કટર/સ્ટ્રીપર પ્લાંટર; સીડ ડ્રીલ; મલ્ટી ક્રોપ પ્લાંટર; ઝીરો-ટીલ મલ્ટી ક્રોપ પ્લાંટર; રીઝ ફરો પ્લાંટર. અનુ. જાતિ / જન જાતિ; નાના/ સિમાંત; મહિલા ખેડૂત ને રૂ. ૧૯ હજાર અને, અન્ય લાભાર્થીને રૂ. ૧૫ હજાર. --//-- ૭ વર્ષ
૨૫ ટર્બો સીડર; ન્યુમેટીક પ્લાંટર; ન્યુમેટીક વેજીટેબલ ટ્રાંસપ્લાંટર; ન્યુમેટીક વેજીટેબલ સીડર; હેપી સીડર; પ્લાસ્ટીક મલ્ચ લીઈંગ મશીન. અનુ. જાતિ / જન જાતિ; નાના/ સિમાંત; મહિલા ખેડૂત ને રૂ. ૪૪ હજાર અને, અન્ય લાભાર્થીને રૂ. ૩૫ હજાર. --//-- ૭ વર્ષ
૨૬ ગ્રાસ /વીડ સ્લેસર; રાઈસ સ્ટ્રો ચોપર; પાવર વીડર ( ૨ કે તેથી વધુ બી.એચ.પી. એંજિન) અનુ. જાતિ / જન જાતિ; નાના/ સિમાંત; મહિલા ખેડૂત ને રૂ. ૧૯ હજાર અને, અન્ય લાભાર્થીને રૂ. ૧૫ હજાર. --//-- ૭ વર્ષ
૨૭ સુગર કેન થ્રેસ કટર; કોકોનટ ફ્રોંડ ચોપર; રેક; બેલર; સ્ટ્રો રીપર. અનુ. જાતિ / જન જાતિ; નાના/ સિમાંત; મહિલા ખેડૂત ને રૂ. ૧૯ હજાર અને, અન્ય લાભાર્થીને રૂ. ૧૫ હજાર. --//-- ૭ વર્ષ
૨૮ ગ્રાઉંડનટ પોડ સ્ટ્રીપર થ્રેસર; મલ્ટી ક્રોપ થ્રેસર; પેડી થ્રેસર; બ્રસ કટર.
(ઓપરેટેડ બાય એંજિન/ઈલે. મોટર ૫ થી ઓછા બી. એચ.પી., પાવર ટીલર, ટ્રેકટર ૩૫ થી ઓછા બી. એચ. પી.)
અનુ. જાતિ / જન જાતિ; નાના/ સિમાંત; મહિલા ખેડૂત ને રૂ. ૨૫ હજાર અને, અન્ય લાભાર્થીને રૂ. ૨૦ હજાર. --//-- ૧૦ વર્ષ
૨૯ ચાફ કટર (ઓપરેટેડ બાય એંજિન/ઈલે. મોટર ૩ કે તેથી વધુ અને ૫ એચ.પી., પાવર ટીલર, ટ્રેકટર ૩૫ થી ઓછા બી. એચ. પી.) અનુ. જાતિ / જન જાતિ; નાના/ સિમાંત; મહિલા ખેડૂત ને રૂ. ૨૫ હજાર અને, અન્ય લાભાર્થીને રૂ. ૨૦ હજાર. --//-- ૧૦ વર્ષ
ટ્રેકટર (૩૫ થી વધુ બી. એચ. પી.) થી ચાલતા ખેત ઓજાર / સાધનો
૩૦ એમ. બી. પ્લાઉ; ડીસ્ક પ્લાઉ; કલ્ટીવેટર; હેરો; લેવલર બ્લેડ; કેજ વ્હીલ; ફરો ઓપનર; રીઝર; રીવર્સીબલ મીકેનીકલ પ્લાઉ અનુ. જાતિ / જન જાતિ; નાના/ સિમાંત; મહિલા ખેડૂત ને રૂ. ૪૪ હજાર અને, અન્ય લાભાર્થીને રૂ. ૩૫ હજાર. --//-- ૭ વર્ષ
૩૧ વીડ સ્લેસર; લેસર લેંડ લેવલર; રોટાવેટર; રોટો-પડલર; રીવર્સીબલ હાઈડ્રોલિક પ્લાઉ; સબ-સોઈલર; ટ્રેંચ મેકર્સ (પી.ટી.ઓ. ઓપરેટેડ); બંડ ફોર્મર (પી.ટી.ઓ. ઓપરેટેડ); પાવર હેરો (પી.ટી.ઓ. ઓપરેટેડ); બેકહો લોડર ડોઝર (ટ્રેકટર ઓપરેટેડ) અનુ. જાતિ / જન જાતિ; નાના/ સિમાંત; મહિલા ખેડૂત ને રૂ. ૬૩ હજાર અને, અન્ય લાભાર્થીને રૂ. ૫૦ હજાર. --//-- ૭ વર્ષ
૩૨ ઝીરો ટીલ સીડ કમ ફર્ટીલાઈઝર ડ્રીલ; રેઈઝ બેડ પ્લાંટર; સીડ ડ્રીલ; પોટેટો ડીગર; ટ્રેકટર ડ્રોઅન રીપર; ઓનીયન હાર્વેસ્ટર. અનુ. જાતિ / જન જાતિ; નાના/ સિમાંત; મહિલા ખેડૂત ને રૂ. ૪૪ હજાર અને, અન્ય લાભાર્થીને રૂ. ૩૫ હજાર. --//-- ૭ વર્ષ
૩૩ પોસ્ટ હોલ ડીગર; પોટેટો પ્લાંટર; ગ્રાઉંડનટ ડીગર; સ્ટ્રીપ ટીલ ડ્રીલ; રાઈસ સ્ટ્રો ચોપર; સુગરકેન કટર/સ્ટ્રીપર પ્લાંટર; મલ્ટી ક્રોપ પ્લાંટર; ઝીરો-ટીલ મલ્ટી ક્રોપ પ્લાંટર; રીઝ ફરો પ્લાંટર; ટર્બો સીડર; ન્યુમેટીક પ્લાંટર; ન્યુમેટીક વેજીટેબલ ટ્રાંસપ્લાંટર; ન્યુમેટીક વેજીટેબલ સીડર; હેપી સીડર; કસાવા પ્લાંટર; મેન્યુર સ્પ્રેડર;ફર્ટીલાઈઝર સ્પ્રેડર – પી.ટી.ઓ. ઓપરેટેડ; પ્લાસ્ટીક મલ્ચ લેઈંગ મશીન;ઓટોમેટીક રાઈસ નર્સરી સોવીંગ મશીનરી. અનુ. જાતિ / જન જાતિ; નાના/ સિમાંત; મહિલા ખેડૂત ને કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ. ૬૩ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.
અને, અન્ય લાભાર્થીને કુલ ખર્ચના ૪૦ % અથવા રૂ. ૫૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે
--//-- ૭ વર્ષ
૩૪ ગ્રાસ / વીડ સ્લેસર; રાઈસ સ્ટ્રો ચોપર; પાવર વીડર (પી.ટી.ઓ. ઓપરેટેડ) અનુ. જાતિ / જન જાતિ; નાના/ સિમાંત; મહિલા ખેડૂત ને કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ. ૬૩ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.
અને, અન્ય લાભાર્થીને કુલ ખર્ચના ૪૦ % અથવા રૂ. ૫૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે
--//-- ૭ વર્ષ
૩૫ ગ્રાઉંડનટ પોડ સ્ટ્રીપર થ્રેસર; મલ્ટી ક્રોપ થ્રેસર; પેડી થ્રેસર;ચાફ કટર; ફોરેજ હાર્વેસ્ટર; બર્ડ્સ સ્કેરર. અનુ. જાતિ / જન જાતિ; નાના/ સિમાંત; મહિલા ખેડૂત ને કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ. ૬૩ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.
અને, અન્ય લાભાર્થીને કુલ ખર્ચના ૪૦ % અથવા રૂ. ૫૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે
--//-- ૧૦ વર્ષ
૩૬ સુગર કેન થ્રેસ કટર; કોકોનટ ફ્રોંડ ચોપર; હાય રેક; બેલર (રાઉંડ); બેલર (રેક્ટેંગુલર) વુડ ચીપર્સ; સુગરકેન રટુન મેનેજર; કોટન સ્ટોલ્ક અપરુટર; સ્ટ્રો રીપર. અનુ. જાતિ / જન જાતિ; નાના/ સિમાંત; મહિલા ખેડૂત ને કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ. ૬૩ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે. અને, અન્ય લાભાર્થીને કુલ ખર્ચના ૪૦ % અથવા રૂ. ૫૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે --//-- ૭ વર્ષ
માનવ / પશુ સંચાલિત દરેક ખેત ઓજાર / સાધન / ટૂલ્સ
૩૭ એમ. બી. પ્લાઉ; ડીસ્ક પ્લાઉ; કલ્ટીવેટર; હેરો; લેવલર બ્લેડ; ફરો ઓપનર; રીજર; પડલર; અનુ. જાતિ / જન જાતિ; નાના / સિમાંત; મહિલા ખેડૂત ને રૂ. ૧૦ હજાર અને, અન્ય લાભાર્થીને રૂ. ૮ હજાર. સરકારશ્રી નક્કી કરે તે મુજબ ૫ વર્ષ
૩૮ પેડી પ્લાંટર; સીડ કમ ફર્ટીલાઈઝર ડ્રીલ; રેઈઝ બેડ પ્લાંટર; પ્લાંટર; ડીબલર; પેડી નર્સરીને ઉછેરવાના સાધનો. અનુ. જાતિ / જન જાતિ; નાના / સિમાંત; મહિલા ખેડૂત ને રૂ. ૧૦ હજાર અને, અન્ય લાભાર્થીને રૂ. ૮ હજાર. --//-- ૫ વર્ષ
૩૯ ડ્રમ સીડર ( ૪ હાર સુધી ) અનુ. જાતિ / જન જાતિ; નાના / સિમાંત; મહિલા ખેડૂત ને રૂ. ૧૫૦૦/- લાખ અને, અન્ય લાભાર્થીને રૂ. ૧૨૦૦/-. --//-- ૫ વર્ષ
૪૦ ડ્રમ સીડર ( ૪ થી વધુ હાર ) અનુ. જાતિ / જન જાતિ; નાના / સિમાંત; મહિલા ખેડૂત ને રૂ. ૧૯૦૦/- લાખ અને, અન્ય લાભાર્થીને રૂ. ૧૫૦૦/-. --//-- ૫ વર્ષ
૪૧ ગ્રાઉંડનટ પોડ સ્ટ્રીપર; થ્રેસર; વીનોવીંગ ફેન; ટ્રી ક્લાઈમ્બર;બાગાયતી હાથ સાધનો; અનુ. જાતિ / જન જાતિ; નાના / સિમાંત; મહિલા ખેડૂત ને રૂ. ૧૦ હજાર અને, અન્ય લાભાર્થીને રૂ. ૮ હજાર. --//-- ૫ વર્ષ
૪૨ ચાફ કટર ( ૩ ફૂટ સુધી) અનુ. જાતિ / જન જાતિ; નાના / સિમાંત; મહિલા ખેડૂત ને રૂ. ૫ હજાર અને, અન્ય લાભાર્થીને રૂ. ૪ હજાર. --//-- ૫ વર્ષ
૪૩ ચાફ કટર ( ૩ ફૂટ થી વધુ ) અનુ. જાતિ / જન જાતિ; નાના / સિમાંત; મહિલા ખેડૂત ને રૂ. ૬૩૦૦/- અને, અન્ય લાભાર્થીને રૂ. ૫ હજાર. --//-- ૫ વર્ષ
૪૪ ગ્રાસ વીડ સ્લેસર; વીડર; કોનો વીડર; બગીચાના હાથ સાધનો. અનુ. જાતિ / જન જાતિ; નાના / સિમાંત; મહિલા ખેડૂત ને રૂ. ૬૦૦/-અને, અન્ય લાભાર્થીને રૂ. ૫૦૦/-. --//-- ૫ વર્ષ
પાક સરક્ષણ સાધનો
૪૫ માનવ સંચાલિત પમ્પ – નેપસેક / ફૂટ ઓપરેટેડ સ્પ્રેયર. અનુ. જાતિ / જન જાતિ; નાના / સિમાંત; મહિલા ખેડૂત ને રૂ. ૬૦૦/- અને, અન્ય લાભાર્થીને રૂ. ૫૦૦/-. ખાતા દ્રારા વખતો-વખત જાહેર કરેલ પ્રાઈઝ ડીસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ઠ ઉત્પાદક્ના અધિકૃત વિક્રેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહેશે. ૩ વર્ષ
૪૬ પાવરસંચાલિત નેપસેક પમ્પ / પાવરસંચાલિત તાઈવાન પમ્પ
( ૮ થી ૧૨ લીટર કેપેસીટી )
અનુ. જાતિ / જન જાતિ; નાના / સિમાંત; મહિલા ખેડૂત ને રૂ. ૩૧૦૦/- અને, અન્ય લાભાર્થીને રૂ. ૨૫૦૦/-. --//-- ૫ વર્ષ
૪૭ પાવરસંચાલિત નેપસેક પમ્પ / પાવરસંચાલિત તાઈવાન પમ્પ
( ૧૨ થી વધુ અને ૧૬ લીટર કેપેસીટી )
અનુ. જાતિ / જન જાતિ; નાના / સિમાંત; મહિલા ખેડૂત ને રૂ. ૩૮૦૦/- અને, અન્ય લાભાર્થીને રૂ. ૩ હજાર --//-- ૫ વર્ષ
૪૮ પાવરસંચાલિત નેપસેક પમ્પ / પાવરસંચાલિત તાઈવાન પમ્પ
( ૧૬ થી વધુ લીટર કેપેસીટી )
અનુ. જાતિ / જન જાતિ; નાના / સિમાંત; મહિલા ખેડૂત ને રૂ. ૧૦ હજાર અને, અન્ય લાભાર્થીને રૂ. ૮ હજાર. --//-- ૫ વર્ષ
૪૯ ટ્રેકટર માઉંટેડ / ઓપરેટેડ સ્પ્રેયર
(૨૦ થી ઓછા બી.એચ.પી.)
અનુ. જાતિ / જન જાતિ; નાના / સિમાંત; મહિલા ખેડૂત ને રૂ. ૧૦ હજાર અને, અન્ય લાભાર્થીને રૂ. ૮ હજાર --//-- ૫ વર્ષ
૫૦ ટ્રેકટર માઉંટેડ / ઓપરેટેડ સ્પ્રેયર
(૩૫થી ઓછા બી.એચ.પી.)
અનુ. જાતિ / જન જાતિ; નાના / સિમાંત; મહિલા ખેડૂત ને રૂ. ૧૩ હજાર અને, અન્ય લાભાર્થીને રૂ. ૧૦ હજાર --//-- ૫ વર્ષ
૫૧ ઈકો ફ્રેંડલી લાઈટ ટ્રેપ. અનુ. જાતિ / જન જાતિ; નાના / સિમાંત; મહિલા ખેડૂત ને રૂ. ૧૪૦૦/- અને, અન્ય લાભાર્થીને રૂ. ૧૨૦૦/-. --//-- ૩ વર્ષ
૫૨ ટ્રેકટર માઉંટેડ / ઓપરેટેડ સ્પ્રેયર
(૩૫ થી વધુ બી.એચ.પી.)
અનુ. જાતિ / જન જાતિ; નાના/ સિમાંત; મહિલા ખેડૂત ને કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ. ૬૩ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે. અને, અન્ય લાભાર્થીને કુલ ખર્ચના ૪૦ % અથવા રૂ. ૫૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે. --//-- ૫ વર્ષ
૫૩ ઈલેક્ટ્રોસ્ટેટીક સ્પ્રેયર. અનુ. જાતિ / જન જાતિ; નાના/ સિમાંત; મહિલા ખેડૂત ને કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ. ૬૩ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે. અને, અન્ય લાભાર્થીને કુલ ખર્ચના ૪૦ % અથવા રૂ. ૫૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે. --//-- ૫ વર્ષ
૫૪ ઉત્પાદન વિસ્તારોમાં પ્રાથમિક પ્રોસેસીંગ ટેકનોલોજી; મૂલ્ય વર્ધન; ઓછા ખર્ચે વૈજ્ઞાનિક ઢબે સંગ્રહ ટ્રાંસફર કરવા પોસ્ટ હાર્વેસ્ટ યુનિટ સ્થાપવા, પેકેજીંગ યુનિટસ અને આડ પેદાશ વ્યવસ્થાપન ટેકનોલોજીસ. અનુ. જાતિ / જન જાતિ; નાના/ સિમાંત; મહિલા ખેડૂત ને કુલ ખર્ચના ૬૦ % અથવા રૂ. ૧.૫૦ લાખ એ બે માંથી જે ઓછુ હોય તે. અને, અન્ય લાભાર્થીને કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ. ૧.૨૫ લાખ એ બે માંથી જે ઓછુ હોય તે સરકારશ્રી નક્કી કરે તે મુજબ ૧૦ વર્ષ
ઘટક–૪:કસ્ટમ હાયરીંગ માટે ફાર્મ મશીનરીની બેંક સ્થાપવા અંગે
રૂ. ૧૦.૦૦ લાખ સુધીના કસ્ટમ હાયરીંગ કેંદ્ર ઊભા કરવા સહાય. પ્રોજેકટ ખર્ચના ૪૦ % અને મહત્તમ પ્રોજેકટ ખર્ચરૂ.૪.૦૦ લાખ ધ્યાને લેવો. ખાતા દ્રારા વખતો-વખત જાહેર કરેલ પ્રાઈઝ ડીસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ઠ ઉત્પાદક્ના અધિકૃત વિક્રેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહેશે. ૧૦ વર્ષ
રૂ. ૨૫.૦૦ લાખ સુધીના કસ્ટમ હાયરીંગ કેંદ્ર ઊભા કરવા સહાય. પ્રોજેકટ ખર્ચના ૪૦ % અને મહત્તમ પ્રોજેકટ ખર્ચરૂ. ૧૦.૦૦ લાખ ધ્યાને લેવો. --//-- ૧૦ વર્ષ
રૂ. ૪૦.૦૦ લાખ સુધીના કસ્ટમ હાયરીંગ કેંદ્ર ઊભા કરવા સહાય. પ્રોજેકટ ખર્ચના ૪૦ % અને મહત્તમ પ્રોજેકટ ખર્ચ રૂ. ૧૬.૦૦ લાખ ધ્યાને લેવો. --//-- ૧૦ વર્ષ
રૂ. ૬૦.૦૦ લાખ સુધીના કસ્ટમ હાયરીંગ કેંદ્ર ઊભા કરવા સહાય. પ્રોજેકટ ખર્ચના ૪૦ % અને મહત્તમ પ્રોજેકટ ખર્ચરૂ. ૨૪.૦૦ લાખ ધ્યાને લેવો. --//-- ૧૦ વર્ષ
ઘટક–૫:હાઈ-ટેક, હાઈ પ્રોડકટીવ સાધનોનું હબ કસ્ટમ હાયરીંગ માટે ઊભા કરવા
રૂ. ૧૦૦.૦૦ લાખ સુધીના કસ્ટમ હાયરીંગ કેંદ્ર ઊભા કરવા સહાય. પ્રોજેકટ ખર્ચના ૪૦ % અને મહત્તમ પ્રોજેકટ ખર્ચ રૂ. ૪૦.૦૦ લાખ ધ્યાને લેવો. સરકારશ્રી નક્કી કરે તે મુજબ ૧૦ વર્ષ
રૂ. ૧૫૦.૦૦ લાખ સુધીના કસ્ટમ હાયરીંગ કેંદ્ર ઊભા કરવા સહાય. પ્રોજેકટ ખર્ચના ૪૦ % અને મહત્તમ પ્રોજેકટ ખર્ચ રૂ. ૬૦.૦૦ લાખ ધ્યાને લેવો. --//-- ૧૦ વર્ષ
રૂ. ૨૦૦.૦૦ લાખ સુધીના કસ્ટમ હાયરીંગ કેંદ્ર ઊભા કરવા સહાય. પ્રોજેકટ ખર્ચના ૪૦ % અને મહત્તમ પ્રોજેકટ ખર્ચ રૂ. ૮૦.૦૦ લાખ ધ્યાને લેવો. --//-- ૧૦ વર્ષ
રૂ. ૨૫૦.૦૦ લાખ સુધીના કસ્ટમ હાયરીંગ કેંદ્ર ઊભા કરવા સહાય. પ્રોજેકટ ખર્ચના ૪૦ % અને મહત્તમ પ્રોજેકટ ખર્ચ રૂ. ૧૦૦.૦૦ લાખ ધ્યાને લેવો. --//-- ૧૦ વર્ષ
રૂ. ૧૦૦.૦૦ લાખ સુધીના કસ્ટમ હાયરીંગ કેંદ્ર ઊભા કરવા સહાય. પ્રોજેકટ ખર્ચના ૪૦ % અને મહત્તમ પ્રોજેકટ ખર્ચ રૂ. ૪૦.૦૦ લાખ ધ્યાને લેવો. સરકારશ્રી નક્કી કરે તે મુજબ ૧૦ વર્ષ
રૂ. ૧૫૦.૦૦ લાખ સુધીના કસ્ટમ હાયરીંગ કેંદ્ર ઊભા કરવા સહાય. પ્રોજેકટ ખર્ચના ૪૦ % અને મહત્તમ પ્રોજેકટ ખર્ચ રૂ. ૬૦.૦૦ લાખ ધ્યાને લેવો. --//-- ૧૦ વર્ષ
રૂ. ૨૦૦.૦૦ લાખ સુધીના કસ્ટમ હાયરીંગ કેંદ્ર ઊભા કરવા સહાય. પ્રોજેકટ ખર્ચના ૪૦ % અને મહત્તમ પ્રોજેકટ ખર્ચ રૂ. ૮૦.૦૦ લાખ ધ્યાને લેવો. --//-- ૧૦ વર્ષ
રૂ. ૨૫૦.૦૦ લાખ સુધીના કસ્ટમ હાયરીંગ કેંદ્ર ઊભા કરવા સહાય. પ્રોજેકટ ખર્ચના ૪૦ % અને મહત્તમ પ્રોજેકટ ખર્ચ રૂ. ૧૦૦.૦૦ લાખ ધ્યાને લેવો. --//-- ૧૦ વર્ષ
ઘટક–૬:પસંદગી પામેલ ગામોમાં કૃષિ યાંત્રિકરણને આગળ ધપાવવું.
ઓછામાં ઓછા ૮ ખેડૂતો પ્રતિ બેંક, કૃષિ યાંત્રિકી બેંકને નાણાંકિય સહાય કૃષિ યાંત્રિકી બેંક ખર્ચના ૮૦ % --//-- ૧૦ વર્ષ
  ઘટક–૭:કસ્ટમ હાયરીંગ સેન્ટર દ્રારા યાંત્રિકી કાર્ય પ્રતિ હેકટર આગળ ધપાવવા નાણાંકિય સહાય.
ઘટક– ૬ ની કૃષિ યાંત્રિકી બેંકના ખેડૂત સભ્યોને ભાડા ખર્ચ (ભાડું) નીચે દર્શાવ્યા મુજબ મહત્તમ ૧ હેકટર વિસ્તાર સુધી, ખેતી કાર્ય ખર્ચના ૫૦ % પ્રતિ હેકટર.
૧. ટ્રેકટર / પાવર થી થતી કામગીરી રૂ. ૨૦૦૦/- પ્રતિ હેકટર પ્રતિ ખેડૂત પ્રતિ વર્ષ.
૨. પશુથી ચાલતા યાંત્રિકી કાર્યો - રૂ. ૧૦૦૦/- પ્રતિ હેકટર પ્રતિ ખેડૂત પ્રતિ વર્ષ.
૩. માનવ સંચાલિત કાર્યો – રૂ. ૭૫૦/- પ્રતિ હેકટર પ્રતિ ખેડૂત પ્રતિ વર્ષ.
--//-- દર વર્ષ
કસ્ટમ હાયરીંગ કેંદ્રો દ્રારા ક્ષેત્રિય નિર્દેશન રૂ. ૪૦૦૦/- પ્રતિ હેકટર, ઓછામાં ઓછા ૧૨૦ હેકટર પ્રતિ સીઝન પ્રતિ કસ્ટમ હાયરીંગ કેંદ્ર. --//-- દર વર્ષે

યોજનાનો લાભ લેવાની પધ્ધતિ

આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતે આઇ-ખેડૂત પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in/) ઉપર અરજી કરી તેની નિયત પધ્ધતિ અનુસરીને લાભ લેવાનો રહે છે.

ખેડૂત ખાતેદાર યોજનાકીય ઠરાવને આધીન સરકારશ્રીના ઠરાવને આધીન આ યોજનાનો લાભ લઇ શકે છે.

આ યોજના માટે સબંધીત જિલ્લાના જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીનો સંપર્ક કરવાનો રહે છે, જેની માહિતી આઇ-ખેડૂત પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in/Public/frm_Public_Contacts.aspx) ઉપર ઉપલબ્ધ છે.

અરજી પત્રકનો નમુનો/ ઠરાવ

અરજી: આઇ-ખેડૂત પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in/) ઉપર ઓન લાઇન અરજી કરવની રહે છે

ઠરાવ: ખેતી નિયામકની કચેરી, ગુજરાત રાજ્યની વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે (https://dag.gujarat.gov.in/government-resolutions-guj.htm)

  • http://india.gov.in, The National Portal of India : External website that opens in a new window
  • Office of The Chief Electoral Officer, Gujarat State : External website that opens in a new window
  • http://india.gov.in, Soil Health Card : External website that opens in a new window
  • http://agricoop.nic.in/, Department of Agriculture & Cooperation : External website that opens in a new window
  • http://www.icar.org.in/, Indian Council of Agricultural Research : External website that opens in a new window
  • http://www.imd.gov.in/, Indian Meteorological Department : External website that opens in a new window
  • Vibrant Gujarat Summit 2019
  • DigiLocker
Go to Navigation